તાપી જીલ્લાના ડોલવણ તાલુકાના મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર, ડીઝાસ્ટર, પાર્થેશકુમાર નારાયણભાઇ કટારા રૂ.૨૫,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.
ફરીયાદીએ ખેતીની જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદ કરવા વેચનાર પાસેથી લેખિત સંમતિ મેળવેલ. સદર જમીન જરાયતમાંથી બાગાયતીની એન્ટ્રી કરી બાગાયતમાં તબદીલ કરવા અરજી આપેલ. જે અરજીના કામે જરાયતમાંથી બાગાયતમાં તબદીલ કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપીએ માંગી હતી લાંચ.
.png)
.jpg)

.png)