નડિયાદ સ્ટેટ એથેલેન્ટિક્સ એકેડમી ખાતે તાલીમ લેતા તાપી જિલ્લાની ઘાટા ગામની વિધાર્થીનીએ લખનૌ ખાતે 69 મી SGFI 2025 માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેવલીન થ્રો ઇવેન્ટમાં 46.78 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વ્યારા તાલુકાના ઘાટા ગામના રહેવાસી અપેક્ષાકુમારી પી.ગામીત જેવલીન થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીતીને તાપી જીલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
તાપી : ઘાટા ગામની વિધાર્થીની લખનૌ ખાતે જેવલીન થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીતીને તાપી જીલ્લાનું ગૌરવ વધાર્યું
ડિસેમ્બર 18, 2025
0
અન્ય ઍપમાં શેર કરો

.png)
