Lok Sabha Election 2024: પહેલા તબક્કામાં સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 59.71 ટકા થયું વોટિંગ

Jobmaterails.in
0
આજે લોકસભા ચૂંટણી 2024ના પહેલા તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે. પહેલા તબક્કાની 102 બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 59.71 ટકા મતદાન થયું છે. આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 1600થી વધુ ઉમેદવાર મેદાને છે. આ તબક્કામાં 9 કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલનું ભાગ્ય EVMમાં કેદ થયું છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું છે.



બંગાળમાં 77.57 ટકા અને બિહારમાં 46.32 ટકા મતદાન
પશ્ચિમ બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધી 77.57% મતદાન નોંધાયું છે. જે આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં થયેલા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી વધુ મતદાન છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top