વ્યારા : ઝાંખરી ગામની 21 વર્ષીય યુવતી ઉકા તરસાડીયા હોસ્ટેલમાંથી ગુમ થઈ

0

 

વ્યારા તાલુકાના ઝાંખરી ગામની 21 વર્ષીય યુવતી કિરીનાબેન વિનોદભાઇ ગામીત ઉકા તરસાડીયા હોસ્ટેલ માંથી ગુમ થઈ જતાં પરિવાર દ્વારા તેના સગા સબંધીને ત્યાં શોધખોળ શરૂ કરી હતી પરંતુ આજદિન સુધી યુવતી મળી નહી આવતા તેમના પિતા વિનોદભાઈએ પોલીસ મથકે ફરિયાદ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top