રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેર કરવાનું શરૂ કર્યું છે. તાપી જિલ્લાના જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: તાપી જિલ્લા અને તાલુકા પંચાયત ભાજપ ઉમેદવારોની યાદી જાહેર
એપ્રિલ 10, 2026
0
અન્ય ઍપમાં શેર કરો

.png)

.png)