ગુજરાતમાં ગરમીની સાથે પ્રી-મોન્સૂન વરસાદની શક્યતા-અંબાલાલ પટેલની આગાહી

0

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં ગરમી સાથે પ્રી-મોન્સૂન વરસાદની શક્યતા છે. રાજ્યમાં હાલ ગરમી વધી રહી છે. 20 થી 22 દરમિયાન હવામાનમાં પલટો આવી શકે છે. દક્ષિણ-પૂર્વ ગુજરાતમાં પવન સાથે છૂટોછવાયો પ્રી-મોન્સૂન વરસાદ પડી શકે. પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. 26 તારીખ પછી ફરી ગરમી વધશે. અનેક વિસ્તારોમાં તાપમાન 41થી 43°C સુધી પહોંચી શકે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top