ચુંટણી LIVE: પરિવારમાં વિખવાદ જેવી કોઈ વાત નથીઃ રીવાબા જાડેજા

News 16
0
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ આજે ગુરુવારે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પરિવારમાં વિરોધી વિચારધારા એ કોઈ સમસ્યા નથી. ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજાના પરિવારના સભ્યોએ રિવાબાના હરીફ કોંગ્રેસના ઉમેદવારને મત આપવા પ્રચાર કર્યો હતો.



મને જામનગરની લોકો પર વિશ્વાસ છે : રીવાબા જાડેજા
ગુરુવારે ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન પત્રકારો સાથે વાત કરતા રીવાબા જાડેજાએ કહ્યું હતું કે, "કોઈ સમસ્યા નથી... એક જ પરિવારમાં અલગ અલગ વિચારધારાના લોકો હોઈ શકે છે. રીવાબાએ એમ પણ કહ્યું કે, મને જામનગરની લોકો પર વિશ્વાસ છે. અને અમે સર્વાંગી વિકાસ પર ધ્યાન આપીશું અને આ વખતે પણ ભાજપ સારા માર્જિનથી જીતશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top