તાપી જીલ્લાના વ્યારા ખાતે આવેલી કલેકટર કચેરીમાં તાપી જીલ્લા કલેકટર એચ.કે વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ બેઠકનું આયોજન થયુ હતુ.
આ બેઠકમાં વિકેન્દ્રીત જીલ્લા આયોજન તથા એટીવીટી યોજના હેઠળની તમામ જોગવાઇ મુજબના કામોની પ્રગતિની સમીક્ષા કર્મચારીઓ સાથે કરવામાં આવી હતી. અને બાકી કામગીરી આયોજન સાથે કામગીરી કરવા માટે સુચનો આપવામાં આવ્યા હતા.



.png)