દેશના નવા ઉપરાષ્ટ્રપતિ માટે 6 ઓગસ્ટે ચૂંટણી યોજાશે. આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દેશના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 11 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. આ પહેલા દેશના નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ યોજાશે અને 21 જુલાઈએ પરિણામ આવશે.



.png)