- વ્યારા તાલુકાના ભાનાવાડીમાં કુવામાં ખાબકતા દીપડીનું મોત થયું હતું.
વ્યારા તાલુકાના ભાનાવાડી ગામમાં ખેતરના કુવામાંથી મૃત દીપડી મળી આવી હતી, આશરે દોઢ વર્ષીય દીપડી શિકારની શોધમાં ફરતી હોય તે દરમિયાન આકસ્મિક રીતે કુવામાં પડી જતા મોત થયાનું અનુમાન થઇ રહ્યા છે, ઘટના અંગે વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે સ્થળ વન ઉપર પહોંચી મૃત દીપડીનો કબ્જો લઈ પી.એમ.સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
.png)
.jpg)
