ગુજરાતના સર્વેમાં ભાજપને ઝટકો: કોંગ્રેસ આટલી બેઠકો ખેંચી શકે

0
ગુજરાતમાં લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કા યોજાઈ હતી. જેમાં ગુજરાતમાં 60.13 ટકા મતદાન નોંધાયું હતું.
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓનો ભાવી EVMમાં કેદ થઈ ગયો છે. ત્યારે ચૂંટણી મતદાનના પડઘા શાંત થતાંની સાથે ગુજરાત સહિત દેશની તમામ લોકસભા બેઠકને લઈ એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યાં છે. જે ઉમેદવારો અને કોની સરકાર બની રહી છે તે અંગે ભવિષ્યવાણી કરશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કા યોજાઈ હતી. જેમાં રાજ્યની સુરત સિવાયની બાકી તમામ 25 બેઠકો પર મતદાન યોજાયું હતું. ઇલેક્શન કમિશન દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. તે પ્રમાણે ગુજરાતમાં 60.13 ટકા મતદાન નોંધાયું છે.
  • Gujarat Exit Poll 2024 Live Updates
આજ તકનો સર્વે શું કહે છે, ગુજરાતમાં કોને કેટલી બેઠક મળશે ?

NDA = 25-26
INDIA = 0-1
OTH = 0
  • ગુજરાતમાં કોને કેટલી બેઠક મળી શકે ? જાણો ABP સીવોટરનો સર્વે
NDA = 25-26
INDIA = 0-1
OTH = 0-0

  • INDIA TV એક્ઝિટ પોલ 
ગુજરાતની કુલ 26 સીટમાંથી BJP તમામ 26 સીટ જીતી શકે છે


  • Republic- PMARQનો એક્ઝિટ પોલ:
ગુજરાતમાં ભાજપને 24-26 તો કોંગ્રેસ ગઠબંધનને 0-2 બેઠકો મળવાના સંકેત


  • તમિલનાડુ, આજ તક એક્ઝિટ પોલ
તમિલનાડુમાં 'INDIA' ગઠબંધનને 33-37 બેઠકોનો મળી શકે છે

NDA = 2-4

AIADMK = 0-2

INDIA = 33-37

OTH = 0


2019માં ગુજરાતનો એક્ઝિટ પોલ શું હતો ?

ઈન્ડિયા ટૂડે-એક્સિસ માય ઈન્ડિયા

ભાજપ = 25-26

કોંગ્રેસ = 0-1


રિપબ્લિક ટીવી-સીવોટર
ભાજપ =22

કોંગ્રેસ = 04


ABP ન્યૂઝ- CSDC

ભાજપ =24

કોંગ્રેસ =2


ન્યૂઝ24-ચાણક્ય

ભાજપ = 26

કોંગ્રેસ = 0


2019માં ગજરાતની તમામ બેઠકો ભાજપે જીતી હતી

ગુજરાતની તમામ લોકસભા બેઠક 2014 અને 2019માં ભાજપે તમામ બેઠકો જીતી હતી. જે સમય કેટલાક એક્ઝિટ પોલ સાચા સાબિત થયા હતા

સુરત બેઠક બિન હરીફ થઈ
લોકસભા ચૂંટણી જાહેર થયાના થોડા દિવસ બાદ સુરત બેઠક પર ભાજપનાં ઉમેદવારની બિનહરીફ જીત થઈ હતી. જે જીતનું કારણ કોંગ્રેસના ઉમેદવારનું ફાર્મ થયાનું સામે આવ્યું હતું. સુરતના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થતાં ગુજરાતમાં ભાજપની સુરત બેઠક પર મતદાન પહેલા જ વિજય થયો હતો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top