BJPના ધવલ પટેલને 21823 મત મળ્યા
કોંગ્રેસના અનંત પટેલને 117920 મત મળ્યા
ભાજપ 101903ની લીડથી આગળ.
વલસાડની સરાકરી ઈજનેરી કોલેજ ખાતે લોકસભા બેઠકની શાંતિપૂર્ણ રીતે મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પોસ્ટલ વોટની ગણતરી થયા બાદ EVM ખુલશે. વલસાડ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે 7મી મેં ના રોજ મતદાન થયું હતું. રાજ્યનું સૌથી વધુ 72.71% મતદાન વલસાડ લોકસભા બેઠક ઉપર નોંધાયું હતું. વલસાડ લોકસભા બેઠક કુલ 13.52 લાખ મતદારોએ માતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસમાંથી અનંત પટેલ અને BJPમાંથી ધવલ પટેલ સહિત કુલ 7 ઉમેદવારો મેદાનમાં છે.



.png)