વ્યારા શહેરમાં ઊભું કરાયું અનોખું મતદાન મથક

0

ચૂંટણી વિભાગ દ્વારા મતદારોને આકર્ષવા માટે આદર્શ મતદાન મથક ઊભું કરાયું. જેમાં મંડપ, પાણીની સુવિધા સહિત અલગ અલગ સુવિધા ઊભી કરાઇ. ખાસ કરીને લોકો વધુમાં વધુ મતદાન કરવા માટે આવે એ માટે આદર્શ મતદાન મથક ઊભું કરાયું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top