વ્યારા તાલુકાના બાલપુર પાટિયા ટ્રક સામે આવતા વાહનને બચાવા જતાં ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો.

Study Material
0
વ્યારા તાલુકાના બાલપુર પાટિયા નજીક થી પસાર થતા વ્યારા-ઉનાઇ રસ્તા પર એક ટ્રક ના ચાલકે સામે થી આવતા વાહનને બચાવા જતાં ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.

 

મળતી માહિતી મુજબ વ્યારા તાલુકા બાલપુર પાટિયા પાસે વ્યારા-ઉનાઇ રોડ પર ટ્રક ચાલક સામે આવતા વાહનોને બચાવવા જતા, રસ્તાની બાજુમાં આવેલ આંબાવાડીની વાડીમાં ટ્રક ઘુસી ગઇ હતી. જેમાં ટ્રક ચાલકને સામાન્ય ઇર્જાઓ પોહચી હતી.  

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top