તાપી : વાલોડ તાલુકાના અંબાચ ગામે ભાજપ દ્વારા લાભાર્થી સંપર્ક અને સંવાદના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું

0
તાપી જીલ્લાના વાલોડ ખાતે 23- બારડોલી લોકસભામાં સમાવિષ્ટ વાલોડ તાલુકાના અંબાચ ગામે ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી અને ઉત્તરાખંડના અલમોડાના સાંસદ અજય તમતાજી અને મહિલા મોરચા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ક્લસ્ટર પ્રભારી જ્યોતિ પંડ્યા શેઠની પ્રેરક ઉપસ્થિતિમાં લાભાર્થી સંપર્ક અને સંવાદના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું, 



આ દરમિયાન સુરત જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ, તાપી જિલ્લા મહામંત્રી ડૉ નિલેશભાઈ ચૌધરી, મહુવા વિધાનસભા પ્રભારી શ્રી આનંદભાઈ દેસાઈ, સંયોજક શ્રી રાકેશભાઈ પટેલ, લોકસભા વિસ્તારક શ્રી મૌલીકભાઈ દેસાઈ, તાલુકા સંગઠન પ્રમુખ શ્રી ટિંકલભાઇ પટેલ ,યુવા મોરચા પ્રદેશ મંત્રીશ્રી તેમજ મહુવા વિધાન સભાના સહ સાયોંજક સુરજભાઈ દેસાઈ,એસ ટી મોરચા પ્રમુખશ્રી અમિતભાઈ પટેલ, કિશાન મોરચા મહામંત્રીશ્રી પરીમલસિંહ સોલંકી, વાલોડ તાલુકા સંગઠન મહામંત્રી શ્રી ધવલભાઈ શાહ તેમજ જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત સભ્યો ,સરપંચશ્રી તેમજ અન્ય હોદ્દેદારશ્રીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top