- ચિખલવાવ ગામે પ્રધાનમંત્રીના સંભવિત કાર્યક્રમને લઈ સ્થળ નિરીક્ષણ
- 22 ફેબ્રુઆરી ના રોજ કાકરાપાર ખાતે પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે બુધવારના રોજ 12 વાગ્યા ની આસપાસ સુરત અને તાપી કલેકટર તેમજ અન્ય અધિકારીઓ ની હાજરીમાં પ્રધાનમંત્રીના સંભવિત કાર્યક્રમને અનુલક્ષીને સ્થળ નિરીક્ષણ કરાયું.
જેમાં આગામી તારીખ 22 ફેબ્રુઆરીના રોજ કાકરાપાર ખાતે પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે જે હાલ સંભવિત તારીખ હોઈ પરંતુ વહીવટી વિભાગ દ્વારા કામગીરી શરૂ કરાઈ છે.