ગુજરાત : ગુજરાત વિકાસ સેવા વર્ગ-2ના 25 તાલુકા વિકાસ અધિકારીઓના ટ્રાન્સફર

0
રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાંથી કુલ 50 IAS અધિકારીઓની બદલી કરાઈ હતી. ત્યાં હવે ગુજરાતમાં વધુ એક બદલીના આદેશ અપાયા છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા 18 નાયબ સચિવ કક્ષાના વર્ગ-1ના અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. તો ગુજરાત વિકાસ સેવા વર્ગ-2ના તાલુકા વિકાસ અધિકારી સંવર્ગ તરીકે ફરજ બજાવતા 25 તાલુકા વિકાસ અધિકારીઓની પણ બદલી કરાઈ છે. તેમજ આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી વહીવટી હિતમાં બદલી કરાઈ છે.






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top