વિશ્વ યોગ દિવસની ઉજવણી તાપી જીલ્લાની દક્ષીણાપથ વિવિધલક્ષી વિધાલય-વ્યારા ખાતે કરવામાં આવી.
ભૂતકાળમાં 10-15 વર્ષ પહેલા યોગને વધુ પ્રચલિત કરવા ખાસ પ્રયત્નો સરકારી રાહે થતા ન હતા, હવે સરકાર વધુ રસ લઇ રહી છે. વ્યારામાં પણ હવે ‘યોગ’ અંગે જાગૃતિ વધી છે. મળતી માહિતી મુજબ શહેરમાં કેટલીક જગ્યાએ યોગના રોજ ક્લાસો, કાર્યક્રમો ચાલે છે.
વિધાનસભા ૧૭૧ ના ધારસભ્યશ્રી મોહનભાઈ કોકણી,શ્રીમતી સેજલબેન રાણા, તાપી જીલ્લાના કલેકટરશ્રીના હાજરીમાં અહીં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. અહીં શાળાના બાળકો,સરકારી કર્મચારીઑ અને આગેવાનો એકસાથે અંદાજે દોઢ હજાર જેટલા લોકોએ યોગા કર્યા.
.png)

.png)