Election Result 2022 Live updates: બેલેટ પેપરના વોટની ગણતરી શરૂ, ભાજપ 123 સીટ થી આગળ

News 16
0
પ્રારંભિક આંકડાઓ મુજબ બેલેટ પેપરના વોટની ગણતરીમાં 110 બેઠકો પર ભાજપ, 24 બેઠકો પર કોંગ્રેસ અને 3 બેઠકો પર આપ આગળ છે.


ઘાટલોડિયા, ભુજ, ગાંધીધામ, અમરેલી, સાવલી, કાલોલ, જેતપુર, અબડાસાથી, થરાદ, કતારગામમાં ભાજપ આગળ છે.
સુરત પૂર્વ, દરિયાપુર, જમાલપુર, દાણીલીમડા, અમરેલી પરથી કોંગ્રેસ આગળ છે.
વડગામથી કોંગ્રેસના જીગ્નેશ મેવાણી પાછળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના જ ગેનીબેન ઠાકોર અને પરેશ ધાનાણી પોતાની બેઠકો પાર આગળ ચાલી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top