અમદાવાદમાં આજે વડાપ્રધાન મોદીનો 38 કિ.મી. લાંબો મેગા રોડ-શો યોજાશે

News 16
0
ગુજરાતમાં પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે પરંતુ હવે બીજા તબક્કામાં અમદાવાદ સહિત રાજયના ૧૪ જિલ્લાઓમાં ૯૩ બેઠકોની તા.૫મી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીને લઇ ભાજપ, આપ અને કોંગ્રેસ બીજા તબક્કાના પ્રચાર કાર્યને લઇ ભારે દોડધામ કરી રહ્યા છે. ભાજપ દ્વારા આવતીકાલે અમદાવાદ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૩૮ કિલોમીટર લાંબો મેગા રોડ શો યોજાનાર છે, 


આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદ કેજરીવાલનો પણ આવતીકાલે સરસપુરમાં રોડ-શો યોજાવાનો છે. તો કોંગ્રેસે મત વિસ્તાર પ્રમાણે,૧૦૦-૧૫૦ જણાંની નાની-નાની બેઠકો યોજી, ડોર ટુ ડોર પ્રચાર-સીધા લોકસંપર્કની અલગ રણનીતિ અપનાવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top