આદમી પાર્ટીએ આજે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતઆમ આદમી પાર્ટીના સીએમ ફેસ ઈસુદાન ગઢવી ક્યાથી ચૂંટણી લડશ હેરાત કરી દીધી છે. આ અંગે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે.
આમ આદમી પાર્ટીએ આજે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાત આમ આદમી પાર્ટીના સીએમ ફેસ ઈસુદાન ગઢવી ક્યાથી ચૂંટણી લડશે તેની જાહેરાત કરી દીધી છે. આ અંગે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. ઈસુદાન ગઢવી જામ ખંભાળીયાથી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે જામ ખંભાળીયાથી વિક્રમ માડમને ટિકિટ આપી છે તો બીજેપીએ મુળુ બેરાને ટિકિટ આપી છે.આમ આદમી પાર્ટીનું 16મું લીસ્ટ જાહેર થયું છે. દ્વારકાથી નકુમ લખમણભાઈ બોઘાભા અને ઈસુદાન ગઢવી જામ ખંભાળીયાના નામ જાહેર કરવામાં આવ્યા છે.