તાપી: બાયોગેસ પ્લાન્ટથી ઘરેલુ ગેસનું ઉત્પાદન ઘરબેઠા કરી શકાશે

0


ડોલવણ તાલુકામાં સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત ફ્લેક્સી બાયોગેસ પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે. ઘરેલુ ગેસનું ઉત્પાદન ઘરબેઠા કરી શકાશે અને સ્લરીનો વેચાણ કરીને એક લિટર દીઠ ભાવ પણ મળી રહેતા આવક પણ ઉભી થઈ શકશે. આ પ્રોજેક્ટનું નિદશૅન ડીડીઓ ડી.ડી. કાપડિયાએ પીઠાદરા ગામના લાભાર્થીઓની મુલાકાત લીધી હતી અને વધુને વધુ લાભ લેવા જણાવાયું છે.

ડોલવણ તાલુકાના પિઠાદરા ગામમાં ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટથી ઘરેલું ગેસ પ્લાન્ટ યોજનાની મુલાકાત ડી.ડી.કાપડીયા (DDO) વિશાલ પટેલ (TDOડોલવણ) નિતીન ગામીત DC,નેહલ પરમાર (આ. વકૅસ મેનેજર મનરેગા), મનીષા ગામીત (ATO),મિલન ચૌધરી, ધર્મેન્દ્રભાઈ, રવિન્દ્રાબેન ચૌધરી તલાટી કમ મંત્રી, સહિતની ટીમ દ્વારા નિદશૅન કરવામાં આવ્યું હતું અને લાભાર્થીઓના ઘરે પહોંચ્યા હતા અને સંપૂર્ણ માહિતી માગૅદશૅન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે ડીડીઓ કાપડિયાએ મુલાકાત લઈને ખુબ જ પ્રભાવિત થયા હતા અને જણાવ્યું કે ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ યોજનાનો લાભ લેવો જોઈએ ગ્રામ્ય વિસ્તારમાં ફાયદાકારક બની રહેશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top