ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આજે પ્રથમ યાદી જાહેર કરી છે. કુલ 160 ઉમેદવારના નામની જાહેરાત થઈ. જેમાં કેટલાક ચોંકાવનારા નામ છે,

જ્યારે અમુક દિગ્ગજોની ટિકિટ કાપવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની 182 સીટ છે, જે પૈકી ભાજપે હજુ 22 ઉમેદવારો જાહેર કર્યા નથી.