ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે આમ આદમી પાર્ટી તરફથી ૧૩મી યાદી જાહેર કરવામાં આવી છે. સુરતની કતારગામ બેઠક પરથી ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપવામાં આવી છે. આજે વધુ 12 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે
આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 13મી યાદી કરી જાહેર, જાણો ગોપાલ ઈટાલિયા ક્યાંથી લડશે ચૂંટણી
નવેમ્બર 09, 2022
0
અન્ય ઍપમાં શેર કરો