સૂર્યગ્ર હણનું ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે. વર્ષ 2022નું અંતિમ સૂર્યગ્રહણ આજે થશે.પંચાંગ અનુસાર આ સૂર્ય ગ્રહણ તુલા રાશિમાં થશે.
સૂર્યગ્રહણ દરમિયાન આ મંત્રોનો જાપ કરો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય ભગવાનની માનસિક પૂજા કરવી શુભ માનવામાં આવે છે. સૂર્યગ્રહણ દરમિયાન આ સૂર્ય મંત્રોનો જાપ કરો
ॐ घृणि: सूर्यादित्योम
ऊँ घृणि: सूर्य आदित्य श्री
ॐ ह्रां ह्रीं ह्रौं स: सूर्याय: नम:
ऊँ ह्रीं ह्रीं सूर्याय नम
10 વર્ષ બાદ દિવાળી અને સૂર્યગ્રહણનો સર્જાશે સંયોગ
આજના સૂર્યગ્રહણ બાદ 10 વર્ષ પછી એટલે કે 2032માં દિવાળીના બીજા દિવસે સૂર્યગ્રહણની ખગોળીય ઘટના જોવા મળશે.


.png)