ડાંગના ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂર

News 16
0

ડાંગના ઉપરવાસમાં ધોધમાર વરસાદ સાથે ઉપરવાસમાં પણ પડેલા ભારે  વરસાદને કારણે ડાંગ જિલ્લાની મુખ્યા નદીઓમાં ઘોડાપૂર જોવા મળી છે. 

વરસાદના કારણે જિલ્લાના 20 થી વધુ નાના મોટા કોઝવે ઉપર પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. જયારે હજારો લોકો અટવાઈ પડ્યા હતા. 

ડાંગ  જીલ્લામાં છેલ્લા બે દિવસથી કયાક ધોધમાર તો કયાક છૂટોછવાયો સાર્વતીક વરસાદ નોધાયો છે, વરસાદને પગલે ખેડૂતોને નુકસાની થવાની ભીતી સેવાઇ રહી છે. જયારે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ પશુના પણ મુત્યુ નોધાયા છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top