AAPની રાજકીય માન્યતા રદ થશે? કેજરીવાલનું એક નિવેદન પાર્ટીને મોંઘુ પડી શકે છે

News 16
0
આમ આદમી પાર્ટી જેવી રીતે વિધાનસભા ચૂંટણી પ્રચારમાં અગ્રેસર રહી છે. 



એની આ ચૂંટણીની તૈયારીઓ દરમિયાન હવે AAPની રાજકીય માન્યતા રદ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રાજકોટની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સનદી સેવાઓનો ભંગ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. તેમણે પોતાના ભાષણ દરમિયાન સરકારી કર્મચારીઓને આમ આદમી પાર્ટીમાં જોડાવા નિવેદન કર્યું હતું. તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top