ગોવામાં કોંગ્રેસ તૂટી, 8 ધારાસભ્યોએ ધારણ કર્યો કેસરિયો

0
ધારાસભ્યો મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને મળ્યા હતા. ગોવા ભાજપના અધ્યક્ષ સદાનંદ શેટ તનાવડેએ કહ્યું કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ પક્ષમાં સામેલ થયા છે.


આ ધારાસભ્યો સામેલ થયા ભાજપમાંદિગંબર કામત
  • માઈકલ લોબો
  • ડેઈલીહા લોબો
  • રાજેશ પલદેશી
  • કેદાર નાયક
  • સંકલ્પ અમોનકર
  • એલિક્સો સ્કવેરિયા
  • રૂડોલ્ફ ફર્નાન્ડીઝ

કોંગ્રેસ પાસે હવે 11 ધારાસભ્યો છે

40 બેઠકો ધરાવતી ગોવા વિધાનસભામાં હાલમાં ભાજપ પાસે 20 ધારાસભ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે 11 બેઠકો છે. આ સિવાય મહારાષ્ટ્રવાદી ગોમંતક પાસે બે અને ગોવા ફોરવર્ડ પાર્ટી પાસે એક સીટ છે. જ્યારે અન્યના ખાતામાં છ બેઠકો છે. આવી સ્થિતિમાં જો કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાય છે તો કોંગ્રેસ પાસે વિધાનસભામાં માત્ર ત્રણ બેઠકો જ બચશે. આ સાથે જ ભાજપની સંખ્યા વધીને 28 થઈ જશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top