અંકલેશ્વરમાં 12 વર્ષની બાળકી સાથે 55 વર્ષના આધેડે દુષ્કર્મ કરતા ચકચાર

0
અંકલેશ્વરમાં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. એક ગામમાં પડોશમાં રહેતા 55 વર્ષીય આધેડે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું.
અંકલેશ્વરમાં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. એક ગામમાં પડોશમાં રહેતા 55 વર્ષીય આધેડે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. હાલમાં અંકલલેશ્વર ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી છે. લોકોમાં પણ આ ઘટનાને લઈને ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકોની માગ છે કે આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top