ગુજરાત સરકારે પંચાયતના આરોગ્ય કર્મીઓની માંગણીઓ સ્વીકારતાં હડતાળ સમેટાઈ

News 16
0
આંદોલનો સમેટવા ગુજરાત સરકારનો બુલેટ ગતિએ નિર્ણય, પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓની મોટાભાગની માંગણીઓ સ્વીકારી.




ચૂંટણી આડે 3 મહિનાનો જ સમય બાકી છે, ત્યારે હાલ રાજ્યમાં ચાલી રહેલા વિવિધ આંદોલનો અને સરકારી કર્મચારીઓની માંગણીઓને લઈ સરકારે ટોપ ગિયરમાં નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. મંગળવારે રાજ્ય સરકારના પંચાયત વિભાગ હસ્તકના વિવિધ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાલી રહેલી હડતાળ તેઓના એસોસિએશન દ્વારા તાત્કાલિક પરત ખેચવાનો નિર્ણય કરાયો છે. આ તમામ કર્મીઓ ત્વરિત તેમની સેવાઓમાં જોડાઈ જશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top