રિલાયન્સની AGMમાં 5G સર્વિસની જાહેરાત, દિવાળી સુધીમાં મેટ્રોસિટીમાં ઉપલબ્ધ થશે, અનંત અંબાણીને ન્યૂ એનર્જી બિઝનેસની જવાબદારી સોંપાઈરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ની આજે 45મી એન્યુઅલ જનરલ મીટિંગ(AGM)માં 5G સર્વિસ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મીટિંગમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે 5Gની શરૂઆત મેટ્રો સિટીમાં દિવાળી સુધીમાં થશે. 2023માં સુધીમાં સમગ્ર ભારતમાં 5G સર્વિસ મળવા લાગશે.
રિલાયન્સની AGMમાં 4 મેટ્રોમાં દિવાળી સુધીમાં 5G સર્વિસ શરૂ કરવાની જાહેરાત
ઑગસ્ટ 30, 2022
0
અન્ય ઍપમાં શેર કરો


.png)