વ્યારા નગર ખાતે 1151ફીટ લાંબી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી. આ તિરંગા યાત્રા વ્યારા નગરમાથી થઈને કાઢવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં હજારો નાગરિકો અને શાળાના બાળકો વિવિધ વેશભુષા સાથે યાત્રામાં સામેલ થયા હતાં.
વ્યારામાં 1151ફીટ લાંબી ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રા નીકળી
ઑગસ્ટ 15, 2022
0
અન્ય ઍપમાં શેર કરો


.png)