School Closed: ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીના લઈ કઈ કઈ જગ્યાએ બે દિવસ સ્કૂલ-કોલેજ રહેશે બંધ ? જાણો વિગત

News 16
0
ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. અનેક વિસ્તારો જળબંબાકાર છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે 14 અન 15 જુલાઈ બે દિવસ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.




આગામી બે દિવસ માટે અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેના પગલે વહીવટી તંત્ર એકશનમાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં 14 અને 15 જુલાઇ જીલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. અમરેલી જિલ્લા કલેકટર દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top