વ્યારા: જેસિંગપુરા ગામે ઘર ધરાશાયી થતાં તાલુકા પંચાયત દ્ધ!રા સર્વે હાથ ધરાયો.

0

તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં ધોધમાર પડેલા વરસાદને લઈ જેસિંગપુરા ગામે નવાપડા ફળિયામાં રહેતા અશોકભાઇ ચૌધરીનું ઘર તૂટી પડ્યું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. તાલુકા પંચાયત દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top