તાપી: જિલ્લા સેવા સદન ખાતે DDOની હાજરીમાં સરપંચોની બેઠક અમૃત સરોવરનાં કાર્યક્રમ અંતર્ગત યોજાઇ.

0

તાપી જિલ્લા સેવ સદન ખાતે અમૃત સરોવર કાર્યક્રમ અંતર્ગત DDOની હાજરીમાં બેઠક યોજાય. તાપીના જિલ્લા સેવા સદન ખાતે અમૃતસરોવરની ઉજવણી અંતર્ગત તાપી જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં સરપંચો સાથે બેઠક યોજાય હતી. જેમાં આગામી ૧૫ ઓગસ્ટના રોજ કરવામાં આવનાર ઉજવણી અંતર્ગત માર્ગદર્શન આપી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના અધિકારીઓ સહિત સરપંચો હાજર રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top