વ્યારા તાલુકાના ઉમરકુવા ગામની દૂધડેરીની વાર્ષિક સામાન્ય સભા યોજાય. વ્યારા તાલુકાના ઉમરકુવા ગામે આવેલ દૂધ ડેરીની વાર્ષિક સામાન્ય સભા યોજાય હતી જેમાં સુમુલ ડેરીના ડિરેક્ટર સહિત અન્ય સભાસદો તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં સભાસદોને અલગ અલગ મુદ્દે માર્ગદર્શન અપાયું હતું. જેમાં ગામના સરપંચ સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.
વ્યારા: ઉમરકુવા ગામની ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાય, જેમાં અલગ અલગ એજન્ડા રજૂ કરાયા.
જુલાઈ 09, 2022
0
અન્ય ઍપમાં શેર કરો



.png)