કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં બાબાવાડી વિસ્તારમાં શૉટ લાગતા નગરપાલિકાના રોજમદાર કર્મચારીનું મૃત્યુ માંડવીમાં મેઘમહેર થઈ સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે બાબાવાડીના સુમતીનાથ કૉમ્પ્લેક્ષ પાસે શૉટ લાગતા માંડવી નાગેરપાલિકાના રોજમદાર કર્મચારીનું મૃત્યુ થયું છે.
માંડવી: બાબાવાડી વિસ્તારમાંકરંટ લાગતા નગરપાલિકાના રોજમદાર કર્મચારીનું મૃત્યુ.
જુલાઈ 09, 2022
0
અન્ય ઍપમાં શેર કરો



.png)