ગુજરાતનાં આદિવાસી અને ગામીત સમાજના ગર્વ એવા પદ્મશ્રી એવોર્ડ સન્માનિત નવા ચૂટાયેલા રાષ્ટપતિ સાથે શુભેચ્છા મુલાકાત કરી

News 16
0

ભારતના નવા ચુંટાયેલા રાષ્ટપતિ સાથે મુલાકાત કરવા ભારતના પદ્મશ્રી એવોર્ડ સન્માનિત  દિલ્લી ખાતે આમંત્રણ આપ્યું.



તાપી જિલ્લાના આદિવાસી સમાજના ભારતના પદ્મશ્રી સન્માનિત રામિલાબેન આમંત્રણ મળ્યું. ગુજરાતનાં આદિવાસી અને ગામીત સમાજના ગર્વ એવા ભારતના પદ્મશ્રી એવોર્ડ સન્માનિત  રામિલબેન ગામીતએ આદિવાસી નવા ચુંટાયેલા રાષ્ટપતિ શ્રીમતી દ્રોપદી મુર્મજી સાથે શુભેચ્છા મુલાકાત કરી.







ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top