ભારે કે અતિ વરસાદ તબાહી નોતરતી હોય છે, પરંતુ દક્ષિણ ગુજરાતની વાત જ કંઈ અલગ છે. અહીં વરસાદમાં સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. તેમાં પણ ડાંગની તો વાત જ શું કરવી, ડાંગનો એક એક ખૂણો કાશ્મીર જેવો લાગવા લાગે છે. ચારેતરફ મનમોહક નજારા છવાઈ જાય છે. નજર ફરે ત્યાં કુદરતની કરામત જોવા મળે છે. ગાઢ ધુમ્મસમાં ખુશનુમા વાતાવરણ ડાંગનો નજારો પ્રવાસીઓને ખુશખુશાલ કરી છે. જેની તસવીરો જુવો...
ગુજરાતનું અસલી સ્વર્ગ, વરસાદ આવતા જ ડાંગ બની જાય છે કાશ્મીર!
જુલાઈ 23, 2022
0
અન્ય ઍપમાં શેર કરો

.png)