તાપીજિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી ના નવા સદસ્ય માટે સદસ્યતા અભિયાન અંતર્ગત નોંધણી કરવામાં આવી હતી. જેમાં ભાજપના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસતીથ રહ્યા હતા. તાપી જિલ્લાના મહામંત્રીશ્રી પંકજભાઈ ચૌધરી, ભાજપના આગેવાન અજયભાઈ પાવાગઢી ધમોદલા ગામના સરપંચશ્રી મહેશભાઇ, ડેપ્યુટી સરપંચશ્રી અશોકભાઇ, શક્તિકેન્દ્રના પ્રમુખશ્રી મહિલાઓ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસતિથ રહ્યા હતા. અને નવા સભ્યોની નોંધણી મિસકોલ કરાવીને કરાવી હતી. અને નવા સભ્યોને સમજ આપવામાં આવી હતી.
વાલોડ: ધામોદલા ગામમાં વૃક્ષ રોપણનું આયોજન કરાયું અને સદસ્યતા અભિયાન અંતર્ગત નોંધણી કરાઇ.
જુલાઈ 09, 2022
0
અન્ય ઍપમાં શેર કરો


.png)