દક્ષિણ ગુજરાતની તાપીજિલ્લાની જીવાધોરી સમાન ઉકાઈડેમની સપાટીમાં વધારો થતાં ખેડૂતોમાં ખૂશી જોવા મળી. તાપીજીલ્લાના ઉકાઈડેમની ઉપરવાસમાં વરસાદને લઇ ઉકાઈડેમનું લેવલ ૩૧૫.૭૫ પર પહોંચ્યું છે. જેની સામે પાણીની આવાક ૩૩૫૬૮ ક્યૂસેક નોંધાય છે. અને પાણીની જાવક ૧૦૦૦ ક્યૂસેક નોધાય છે. ઉકાઈડેમમાં પાણીની આવાકને લઈ ખૂશી જોવા મળી રહી છે.
.jpg)


.png)