રાજયભરમાં ભારે વરસાદની આગાહીને પગલે તાપી જીલ્લાનાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડીયા દ્રારા જણાવ્યા મુજબ હવામાન વિભાગની તા.૧૨ અને ૧૩ જુલાઇ સુધી ભારે વરસાદની આગાહિ પગલે સાવચેતી માટે તાપી જિલ્લાની પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓ દિને -૨ તા.૧૨-૦૭-૨૦૨૨ થી ૧૩-૦૭-૨૦૨૨ સુધી બંધ રહેશે.
તાપી જીલ્લાની પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓ તા.૧૨-૦૭-૨૦૨૨ અને ૧૩-૦૭-૨૦૨૨ સુધી બંધ રહેશે.
જુલાઈ 11, 2022
0
અન્ય ઍપમાં શેર કરો

.jpg)

.png)