ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. મધુબન ડેમમાં એક લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ છે. અંબિકા, કાવેરી પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે. નવસારીના કેલિયા ડેમમાં પણ પાણીની ભારે આવક થઇ છે. છેલ્લા 2 દિવસમાં ઉકાઇ ડેમની જળ સપાટીમાં 3 ફૂટનો વધારો થયો છે. ઉકાઇમાં ૧૭૯૬૬૫ ક્યૂસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમની પાણીની સપાટીમાં પણ વધારો થયો છે. જળ સપાટી 115.58 મીટર પહોંચી છે.
છેલ્લા 2 દિવસમાં ઉકાઇ ડેમની જળ સપાટીમાં 3 ફૂટનો વધારો થયો છે. કુલ સપાટી ૩૨૦.૨૫ ફુટ
જુલાઈ 11, 2022
0
ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. મધુબન ડેમમાં એક લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ છે. અંબિકા, કાવેરી પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે. નવસારીના કેલિયા ડેમમાં પણ પાણીની ભારે આવક થઇ છે. છેલ્લા 2 દિવસમાં ઉકાઇ ડેમની જળ સપાટીમાં 3 ફૂટનો વધારો થયો છે. ઉકાઇમાં ૧૭૯૬૬૫ ક્યૂસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમની પાણીની સપાટીમાં પણ વધારો થયો છે. જળ સપાટી 115.58 મીટર પહોંચી છે.
અન્ય ઍપમાં શેર કરો
.png)

.png)