વ્યારા વિધાનસભાના ધારાસભ્ય અને માજી મંત્રીએ પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. તાપી જિલ્લાના વ્યારા અને ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદ અને નદીઓમાં પુરનું નિર્માણ થતાં કેટલાક ગામોમાં પાણી ભરાય ગયા હતા. તેની આજે વ્યારા વિધાનસભાના ધારાસભ્ય પુનાજીભાઈ ગામિત અને માજી મંત્રી ડૉ. તુષાર ચૌધરીએ મુલાકાત લઈ તાદ મેળવ્યો હતો
વ્યારા: ધારાસભ્ય અને માજી મંત્રીએ અલગ અલગ પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી.
જુલાઈ 13, 2022
0
અન્ય ઍપમાં શેર કરો

.jpeg)
.jpeg)

.png)