ઉકાઈડેમ: ઉપરવાસમાંથી ઉકાઈડેમની અંદર સતત પાણીની આવક થઈ રહી છે.જેથી હાલ 11 દરવાજા ખોલવામાં આવ્યા છે.11 દરવાજા 6 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ ડેમમાં 77417 ક્યૂસેક પાણીની આવક છે જ્યારે 77417 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ઉકાઈડમની સપાટી હાલ 333.15 પર પહોંચી ચૂકી છે.
તાપીના ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક,ઉકાઈ ડેમના 11 દરવાજા છ ફુટ ખોલાયા
જુલાઈ 25, 2022
0
અન્ય ઍપમાં શેર કરો



.png)