દિલ્હીમાં આજથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 198 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં કોમર્શિયલ રાંધણ ગેસની કિંમત હવે 2021 રૂપિયા થશે. અગાઉ 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 2219 રૂપિયા હતી.

News 16Breaking News
News 16Breaking News
News 16Breaking News