Maharashtra Politics: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. ગુવાહાટીમાં બેસીને એકનાથ શિંદે સરકાર વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે.
થાણે સિટીમાં લગાવાઈ કલમ 144
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમને લઈ થાણે સિટીમાં 30 જૂન સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે.



.png)