FIRE: અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ખાનગી ઓફિસના સર્વર રૂમમાં આગ લાગી છે.
FIRE: અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ખાનગી ઓફિસના સર્વર રૂમમાં આગ લાગી છે. હાલમાં આગને કાબુમાં લેવા ફાયર વીભાગની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. વાહનોનું પાર્કિંગ રસ્તામાં હોવાથી ફાયરની ગાડીઓને સ્થળ સુધી પહોંચવામાં તકલીફ પડી રહી છે.


.png)