સુરતઃ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે.
સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા હતા. છ કલાકમાં છ
ઇંચ વરસાદ વરસતા ચારે બાજુ પાણી પાણી થયું હતું અને ભારે વરસાદના(Monsoon
Gujarat 2022 ) કારણે ફરી નદી નાળાઓ (Surat Umarpara
taluka)જીવત થયા હતા. ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે (Rain In Gujarat
)પસાર થતી નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો હતો. આ ચેકડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો
ખુશ ખુશાલ થઈ ગયા હતા.
ઉમરપાડામાં મેઘરાજા મન મુકીને વરસ્યા, ખેડૂતો ખુશ ખુશાલ થયા
જૂન 30, 2022
0
અન્ય ઍપમાં શેર કરો



.png)