ભરતી પ્રક્રિયા:પાલિકાની ઝોનલ હોસ્પિ.માં મેડિકલ ઓફિસરની 8 જગ્યા માટે 164 ડોક્ટરોએ લાઇન લગાવી દીધી

0

 ઝોન વાઇઝ 50 બેડની હોસ્પિટલો બનાવવાના આયોજનમાં મેડિકલ ઓફિસર સહિતનાની ભરતી




શહેરમાં 10 હજાર લોકોએ એક ડોક્ટરની જરૂર છે. ડોક્ટરોની અછત ગણાય છે ત્યારે પાલિકામાં વિવિધ ઝોનમાં બનનારી હોસ્પિટલો માટે 8 મેડિકલ ઓફિસરોની 11 માસ માટે કરારીય જગ્યાની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ છે, જેમાં 164 MBBS તબીબોએ ઇન્ટરવ્યૂ માટે લાઈન લગાવી દીધી હતી. મેડિકલ ઓફિસર માટે પગાર ફિક્સ 60 હજાર, સ્ટાફ નર્સની 24 જગ્યા પગાર 13 હજાર, લેબ. ટેક્નિશિયન 8 જગ્યા પગાર 13 હજાર અને ફાર્માસિસ્ટની 4 જગ્યા પગાર 13 હજાર સાથેની જગ્યાઓ ઉભી કરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top